You are using an outdated browser. For a faster, safer browsing experience, upgrade for free today.

“ઊંટ કહે”

કવીશ્વર દલપતરામ

ઊંટ કહે: આ સમામાં, વાંકાં અંગવાળાં ભૂંડા; ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે; બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી; કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા; ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; “અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

more

“એક શરણાઈવાળો”

કવીશ્વર દલપતરામ

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાયો છે; એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે; કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે:.....

more

“પ્રભુ સ્તુતિ”

કવીશ્વર દલપતરામ

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય. અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.....

more

Who I Am

About me

Dalpatram Dahyabhai Travadi

Dalpatram was born on 21 January 1820 at Wadhwan city of Surendranagar district in a Brahmin family. Dalpatram grew up to the resonant chanting of 'mantras' and recitations of religious scriptures. He was a child prodigy and displayed his extraordinary literary skills by composing hondulas at the age of 12. He mastered the structures of rhyme, poesis and 'Vrajbhasha' as a Swaminarayan devotee under Brahmanand Swami, and later moved to Ahmedabad at the age of 24. Dalpatram died on 25 March 1898 at Ahmedabad.

Prime Minister's Greetings

For Dalpatram Dwishatabdi Mahotsav

Kavishwar Dalpatram

Media Covrage

Times of India News Paper of 21-01-2019 about Kavishwar Dalpatram Dwishatabdi Mahotsav.

Read more

Times of India News Paper of 22-01-2019 about Poet Dalpatram's 199th Birth Anniversary Celebrations.

Read more

Gujarat Samachar News Paper of 22-01-2019 about Dwishatabdi Mahotsav Started..

Read more

Divya Bhaskar News Paper of 22-01-2019 about Poet Dalpatram's 199th Birth Anniversary Celebrations.

Read more

Gujarat Vaibhav News Paper of 22-01-2019 about Poet Dalpatram's 199th Birth Anniversary Celebrations.

Read more

Subscribe to Stay Informed

Newsletter